Skip to main content
Settings Settings for Dark

વિશ્વ સ્કવોશ ચેમ્પિયશીપમાં ભારતે પુલ બી ની મેચમાં હોંગકોંગ-ચીન સામે 4-0થી જીત મેળવી

Live TV

X
  • મંગળવારે પુલ બી ની મેચમાં હોંગકોંગ-ચીન સામે 4-0થી જીત મેળવી અભિયાનની શરૂઆત કરી હતી.

    ભારતે ચેન્નાઇમાં વિશ્વ સ્કવોશ ચેમ્પિયશીપમાં મંગળવારે પુલ બી ની મેચમાં હોંગકોંગ-ચીન સામે 4-0થી જીત મેળવી અભિયાનની શરૂઆત કરી હતી. ભારતના અભયસિંહે હોંગકોંગના ચુંગ યાટ લોંગને 7-2, 7-3, 7-6થી જયારે જોશના ચિનપ્પાએ હેલી ફંગનને 7-1, 7-5, 7-6થી હરાવ્યો હતો. ત્રીજી મેચમાં સૌરવ ઘાસાલે ટુ યુ લિંગને 5-7, 2-7, 7-5, 7-1થી અને ચૌથી અને અંતિમ મેચમાં તન્વી અન્નાએ ટોબી ત્સેનને 5-7, 6-7, 7-1, 7-4, 7-3થી હરાવ્યા હતાં. પુલ બી માં ભારત આજે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ઇજિપ્તની કોલંબિયા સામે મેચ રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply