Skip to main content
Settings Settings for Dark

શૂટિંગ વર્લ્ડ કપ : મનુ ભાકરે આઈએસએસએફ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો

Live TV

X
  • ચીનમાં ચાલી રહેલા શૂટિંગ વર્લ્ડ કપ (17મી થી 23 નવેમ્બર સુધી) મનુએ ભારતને પ્રથમ મેડલ અપાવ્યો.

    મનુએ જૂનિયર વર્લ્ડ રેકોર્ડની સાથે મહિલા 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ પોતાના નામે કર્યો, હીના સિદ્ધુ પછી વર્લ્ડ કપમાં દસ મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ જીતનાર મનુ ભાકર બીજી ભારતીય નિશાનેબાજ છે.

    17 વર્ષની મનુએ 244.7નો સ્કોર કર્યો અને જૂનિયર વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. આ આઈએસએસએફની આ સિઝનની અંતિમ ટૂર્નામેન્ટ છે. મનુની ઇવેન્ટની ફાઇનલમાં જ યશસ્વિની સિંહ દેસવાલ છઠ્ઠા નંબર પર રહી હતી. સર્બિયાની જોરાના અરૂનોવિચે 241.9ના સ્કોરની સાથે સિલ્વર અને ચીનની ક્વિયાન વાંગે 221.8ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply