Skip to main content
Settings Settings for Dark

શૈલી સિંહે ગોલ્ડન ગ્રાન્ડ પ્રિકસ 2023 એથ્લેટિક્સ મીટમાં મહિલાઓની લાંબી કૂદ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીત્યો

Live TV

X
  • ભારતીય રમતવીર શૈલી સિંહે જાપાનના યોકોહામા યોજાયેલી ગોલ્ડન ગ્રાન્ડ પ્રિકસ 2023 એથ્લેટિક્સ મીટમાં મહિલાઓની લાંબી કૂદ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતી લીધો છે. ગઈકાલે શૈલી સિંઘે 6.65 મીટર કૂદકો મારવાનો પ્રયાસ કર્યો,  તેણે  વિશ્વ એથ્લેટિક્સ કોન્ટિનેંટલ ટૂર ગોલ્ડ લેબલ ઇવેન્ટમાં યોકોહામા મીટમાં પોડિયમ પર ત્રીજું સ્થાન મેળવ્યું. જર્મનીની મૈરિસ લુજોલોએ 6.79 મીટરના કુદકા સાથે સુવર્ણચંદ્રક  જ્યારે ઓસ્ટ્રેલિયાની  બ્રૂક બુશકુહલે 6.77 મીટરના કુદકા સાથે રજતચંદ્રક જીત્યો. ગયા મહિને શૈલી સિંહે ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિકસમાં 6.76 મીટરનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ જમ્પ હાંસલ કર્યો હતો. અંજુ બોબી જ્યોર્જના 6.83 મીટર બાદ આ શ્રેષ્ઠ ભારતીય પ્રદર્શન છે. બે વર્ષ પહેલા, શૈલી સિંહે નૈરોબીમાં વિશ્વ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક મેળવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply