Skip to main content
Settings Settings for Dark

વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભારતીય ખેલાડી શરથ કમલ અને જી સાથિયાનનો વિજય

Live TV

X
  • વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓ શરથ કમલ અને જી સાથિયાને જીત સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. પુરૂષ સિંગ્લસમાં કમલે ઓસ્ટ્રિયાના ડેવિડને 4-1થી તો સાથિયાને ઇંગ્લેન્ડના ટોમ જાર્વિસને 4-3થી હરાવી આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આ સ્પર્ધામાં પુરૂષોની ડબલ્સમાં કમલ અને સાથિયાનની જોડીએ ઇજિપ્તના મોહંમદ શોમન અને મહંમદ અલ બેપાલીને 3-0 થી પરાજય આપ્યો હતો. જયારે, મહિલાઓની સિંગલ્સમાં ભારતની પ્રથમ ક્રમાંકની ખેલાડી મણિકા બત્રાએ અલ્જિરિયાની લિંડા લોગ્રાબીને હરાવી જીત મેળવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply