Skip to main content
Settings Settings for Dark

શ્રીનગર ખાતે યોજાયેલ સીનીયર નેશનલ હેન્ડબોલ મેનની સ્પર્ધામાં ગુજરાતની ટીમનો ઉત્કૃષ્ટ દેખાવ

Live TV

X
  • 1 સપ્ટેમ્બર 2023 થી 5 સપ્ટેમ્બર 2023 દરમિયાન શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર) ખાતે યોજાયેલ સીનીયર નેશનલ હેન્ડબોલ મેનની સ્પર્ધામાં ગુજરાતની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. લીગમાં રાજસ્થાન, ઝારખંડ અને બિહાર જેવી ટીમોને હરાવીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે તેમજ આગામી નેશનલ ગેમ્સ માટે પણ ક્વોલીફાય કરી લીધું છે.

    આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તેમજ રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા ગુજરાતની ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

    આ પ્રસંગે ગુજરાત હેન્ડબોલ એસોસિયેશનનાં હોદ્દેદારો ડૉ. જિજ્ઞાસા વાઘેલા, ડૉ. નીતા ચૌહાણ તથા મધુ પટેલ હાજર રહ્યા હતા. તેમજ તેઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો શુભેચ્છા બદલ આભાર માન્યો હતો.

    ગુજરાત હેન્ડબોલ એસોસિયેશના પ્રતિનિધિ તરીકે શ્રીનગર ખાતે આ સ્પર્ધામાં એસોસિયેશનના ટ્રેઝરર માધુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply