Skip to main content
Settings Settings for Dark

સરિતા ગાયકવાડે યુરોપ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીત્યો

Live TV

X
  • ગુજરાતની દીકરીએ વધાર્યું દેશનું ગૌરવ, સરિતા ગાયકવાડે યુરોપ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીત્યો

    ગુજરાતની દિકરી સરિતા ગાયકવાડે ફરી એક વખત દેશ અને રાજ્યને ગૌરવ અપાવ્યું છે. પોલેન્ડ ખાતે રમાઈ રહેલી યુરોપ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ભારતની સરિતા ગાયકવાડે 400 મીટરની દોડમાં સુવર્ણ પદક મેળવ્યો છે. સરિતાએ 400 મીટરની દોડ માત્ર 54.21 સેકન્ડમાં પૂર્ણ કરી આ સિદ્ધિ મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના કરાડી આંબા ગામ લોકો સરિતાને ડાંગ એક્સપ્રેસના હુલામણા નામે સંબોધે છે. આ અગાઉ સરિતાએ વર્ષ 2017માં કોઇમ્બતૂર ખાતે 400 મીટરની દોડ અને 400 મીટર વિધ્નદોડટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સરિતાએ એશિયન ગેમ્સની 400 મીટર રનિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply