Skip to main content
Settings Settings for Dark

સાફ ચેમ્પિયનશીપ ભારત અને કુવૈત વચ્ચેની મેચ એક-એકથી ડ્રો રહી

Live TV

X
  • બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમ ખાતે દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશન-સાફ ચેમ્પિયનશિપમાં ગ્રુપ Aની છેલ્લી લીગ મેચમાં ભારત-કુવૈત મેચ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. મંગળવારે રમાયેલી રોમાંચક મેચમાં સુનીલ છેત્રીની કપ્તાનીમાં ભારતને હાફ ટાઈમ બાદ પ્રથમ સફળતા મળી હતી.

    જ્યારે કેપ્ટન સુનીલ છેત્રીએ પેનલ્ટી કોર્નર ક્રોસ કરીને ગોલથી ટીમ ઈન્ડિયાને લીડ અપાવી હતી, પરંતુ બીજા હાફમાં ભારતના અનવર અલીએ કરેલા પોતાના ગોલથી સ્કોર 1-1થી બરાબર થઈ ગયો હતો. આ મેચના પરિણામમાં બહુ ફરક પડ્યો ન હતો, કારણ કે બંને ટીમો પહેલાથી જ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ હતી. વધુ સારા ગોલ ડિફરન્સના આધારે ગ્રૂપ Aમાં કુવૈત ટોચ પર છે, ત્યાર બાદ ભારત બીજા ક્રમાકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply