Skip to main content
Settings Settings for Dark

હેમિલ્ટન વન ડે: ન્યૂઝીલેન્ડે ભારતને ચાર વિકેટથી હરાવ્યું

Live TV

X
  • હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાયેલી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 4 વિકેટથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 347 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમે 348 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં 48.1 ઓવરમાં 6 વિકેટના નુકસાને 348 રન બનાવ્યા હતા.જ્યારે ભારત તરફથી કુલદિપ યાદવે બે વિકેટ ઝડપી હતી. વન ડેમાં ભારત અને ન્યુઝીલેંડ તરફથી એક એક સદી ફટકારવામાં આવી હતી. ભારત તરફથી શ્રેયસ અય્યર અને ન્યુઝીલેંડ તરફથી રોસ ટેલરે સદી ફટકારી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply