Skip to main content
Settings Settings for Dark

2021 ટોક્યો ઓલિમ્પિક્સ માટે હોકીનું સમયપત્રક જાહેર

Live TV

X
  • ચાર દાયકાથી મેડલની રાહ જોઇ રહેલી ભારતીય પુરુષ હોકી ટીમ આગામી વર્ષે 24 જુલાઈએ ન્યુઝીલેન્ડ સામેની ટોક્યો ઓલિમ્પિકમાં પોતાનું અભિયાન શરૂ કરશે. મહિલા ટીમ પ્રથમ દિવસે નેધરલેન્ડથી પ્રથમ મેચ રમશે.આગામી વર્ષ ઓલમ્પિકમાં હોકીની મેચ 24 જુલાઈથી 6 ઓગષ્ટ વચ્ચે આયોજિત થશે

    આગામી વર્ષમાં આયોજિત ઓલમ્પિકમાં હોકીની ટુર્નામેન્ટ 24 જુલાઈથી 6 ઓગષ્ટ વચ્ચે આયોજિત થશે..આઠ વખત ચેમ્પિયન રહેલ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા,આર્જેન્ટિના,સ્પેન ,ન્યુઝીલેન્ડ અને મેજબાન જાપાનની સાથે ગ્રુપ-Aમાં રાખવામાં આવી છે..

    પુરૂષ વર્ગમાં ભારતીય ટીમ 25 જુલાઈએ ઓસ્ટ્રેલિયા સામે, 27 જુલાઈએ સ્પેન, 29 જુલાઈએ આર્જેન્ટિના અને 30 જુલાઈએ જાપાન સામે મુકાબલો કરવાનો છે.ગ્રુપ-બી માં બેલ્જિયમ,નેધરલેન્ડ,જર્મની,બ્રિટેન,કેનેડા અને સાઉથ આફ્રિકા છે.

    મહિલા વર્ગમાં ભારતને નેધરલેન્ડ, જર્મની, યુકે, આયર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની સાથે પૂલ એમાં મૂકવામાં આવ્યું છે. મહિલાઓની ટીમ 24 જુલાઈએ નેધરલેન્ડ, 26 જુલાઈના રોજ જર્મનીથી, 28 જુલાઈએ બ્રિટન, 29 જુલાઈના રોજ આર્જેન્ટિનાથી અને 30 જુલાઈએ જાપાનની ટીમ સાથે મેચ રમશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply