Skip to main content
Settings Settings for Dark

37મી નેશનલ ગેમ્સનું આજે ગોવામાં સમાપન

Live TV

X
  • 37મી નેશનલ ગેમ્સનું આજે ગોવામાં સમાપન થશે. સમાપન સમારોહ પણજીના શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. ઉપપ્રમુખ જગદીપ ધનખર અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી.ટી. ઉષા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

    ઓકટોબર મહિનાની 25મી તારીખે ગોવામાં નેશનલ ગેમ્સ શરૂ થઈ હતી. મહારાષ્ટ્રે અત્યાર સુધીમાં 75 ગોલ્ડ મેડલ સહિત 220 મેડલ જીત્યા છે. સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ 64 ગોલ્ડ સાથે બીજા અને હરિયાણા 58 ગોલ્ડ સાથે ત્રીજા ક્રમે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply