Skip to main content
Settings Settings for Dark

ICC વર્લ્ડકપમાં આજે અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે મુકાબલો

Live TV

X
  • ક્રિકેટ વિશ્વકપમાં આજે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની ટીમ વચ્ચે મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં અત્યારસુધી ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન સારૂં રહ્યું છે. પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમાંકે રહેલી ઓસ્ટ્રેલિયાએ અત્યારસુધી ટૂર્નામેન્ટમાં 7 મેચ રમી છે અને 5માં જીત મેળવી છે.

    તો અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમા છઠ્ઠા નંબરે છે. અફઘાનિસ્તાનના ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનનાં બરાબર 8 અંક છે. પરંતુ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની સરખામણીમાં અફઘાનિસ્તાનનો નેટ રન રેટ ઓછું છે. અફઘાનિસ્તાન હજુ બે મેચ રમશે.

    જેને જીતીને અફઘાનિસ્તાન આઈસીસી ક્રિકેટ વિશ્વકપના સેમિફાઈનલમાં ક્વોલિફાય થઈ શકે છે. તો ક્રિકેટ વિશ્વકપમાં ગઈકાલે બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટથી હરાવ્યું. આ હાર સાથે શ્રીલંકાની ટીમ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply