Skip to main content
Settings Settings for Dark

ICC વર્લ્ડકપમાં નેધરલેંન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને સર્જ્યો અપસેટ

Live TV

X
  • ICC વર્લ્ડકપમાં નેધરલેંન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને સર્જ્યો અપસેટ, વિશ્વકપ ક્રિકેટમાં આજે ચૈન્નાઇમાં અફઘાનિસ્તાન અને ન્યુઝિલેંડ આમનેસામને

    ICC વર્લ્ડકપમાં ગઈકાલે નેઘરલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં નેઘરલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નેધરલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 246 રનનો ટાર્ગેટ આપ્યો હતો. નેઘરલેન્ડે આપેલો 246 રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાની ટીમ 207 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 38 રને હરાવ્યું. નેઘરલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. નેધરલેન્ડે શરૂઆતમાં 82 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પછી સ્કોટ એડવર્ડ્સ અને રોલ્ફ વાન ડેર મર્વેએબાજીએ મેચ સાંભળી હતી. ICC વર્લ્ડકપમાં આજે ચૈન્નાઇમાં અફઘાનિસ્તાન અને ન્યુઝિલેંડ આમનેસામને રમશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply