Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડકપમાં આજે દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો, ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને હરાવીને મેળવી પ્રથમ જીત

Live TV

X
  • ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 5 વિકેટે હરાવવાની સાથે પ્રથમ જીત મેળવી હતી.

    વર્લ્ડકપમાં આજે બપોરે 2 વાગ્યે ધર્મશાળામાં દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો થશે. ICC વર્લ્ડકપમાં ગઈકાલે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 5 વિકેટે હરાવવાની સાથે પ્રથમ જીત મેળવી હતી. શ્રીલંકાએ આપેલો 210 રનનો ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટ ચેઝ કરી વર્લ્ડ કપમાં પ્રથમ જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ડેવિડ વોર્નર માત્ર 11 રનમાં આઉટ થયા હતા. પછી મિચેલ માર્શ અને જોશ ઇંગ્લિસે અડધી સદી ફટકારી બાજીને સાંભળી હતી. શ્રીલંકાની ટીમ 209 રન કરીને ઓલઆઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 35.2 ઓવરમાં આ લક્ષ્યાંક મેળવી લીધો હતો. 20 ઓક્ટોબરના રોજ બેંગલુરુમાં એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply