Skip to main content
Settings Settings for Dark

ICC WORLD CUP: આજે પુણેમાં ભારત-બાંગ્લાદેશની ટક્કર

Live TV

X
  • ICC ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો યોજાશે. પુણેના MCA સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે મેચનો પ્રારંભ થશે. ભારત આજે સતત ચોથી જીત મેળવવા માટે મેદાનમાં ઉતરશે. અત્યાર સુધીની મેચોમાં ભારતીય ખેલાડીઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તો સામે બાંગ્લાદેશની ટીમ પણ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. 

    વિશ્વકપના પ્રારંભથી અત્યાર સુધી બે મોટા અપસેટ જોવા મળ્યા હતા. નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હાર આપી હતી. જ્યારે અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને કારમી હાર આપી મેજર અપસેટ સર્જ્યો હતો. જેના કારણે ભારતીય ખેલાડીઓએ આજની મેચને લઈ સજ્જ જોવા મળી રહ્યા છે. 

    ભારતીય ટીમે આ પહેલા 14 ઓક્ટોબરે અમદાવાદમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનને મોટી હાર આપી હતી. જેના કારણે ભારતીય ખેલાડીઓનો જુસ્સો અકબંધ જોવા મળી રહ્યો છે. આજની મેચમાં ભારતીય ટીમ હોટ ફેવરિટ માનવામાં આવી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply