Skip to main content
Settings Settings for Dark

વન-ડે વર્લ્ડ કપ 2023માં આજે ભારત vs બાંગ્લાદેશ

Live TV

X
  • બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા.

    વન-ડે વર્લ્ડ કપ 2023માં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશે ભારતને 257 રનનો ટાર્ગેટ આપ્યો છે.  

    ભારત તરફથી હાલ શ્રેયસ ઐય્યર અને વિરાટ કોહલી ક્રીઝ પર છે. બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા.

    ટીમ ઈન્ડિયા તરફથી 3 બોલર્સે 2-2 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને 2-2 વિકેટ મળી હતી. જ્યારે શાર્દૂલ ઠાકુર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી.

    હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતીય ટીમે 2 વિકેટના નુકશાને 26.2 ઓવરમાં 165 રન બનાવ્યા છે.

    હસન મોહમ્મદની બોલિંગમાં તોહીદ હદોયના હાથે કેચ ઝડપાતા રોહિત શર્મા 50 રન બનાવી આઉટ થયા હતા. વર્લ્ડકપ મુકાબલામાં સતત ચોથી જીત માટે ભારતને 24 ઓવર્સમાં 92 રનની જરૂર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply