વન-ડે વર્લ્ડ કપ 2023માં આજે ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન
Live TV
-
વનડે વર્લ્ડ કપ 2023માં આજે 18 મોં મુકાબલો ઓસ્ટ્રિલયા અને પાકિસ્તાન વચ્ચે યોજાશે. બેંગ્લોરના એમ ચિનસ્વામી સ્ટેડીયમમાં ભારતીય સમય મુજબ બપોરે 2 વાગ્યા થી લાઈવ પ્રસાસરણ શરૂ થશે.
વનડે વર્લ્ડ કપ 2023માં આજે 18 મોં મુકાબલો ઓસ્ટ્રિલયા અને પાકિસ્તાન વચ્ચે યોજાશે. બેંગ્લોરના એમ ચિનસ્વામી સ્ટેડીયમમાં ભારતીય સમય મુજબ બપોરે 2 વાગ્યા થી લાઈવ પ્રસાસરણ શરૂ થશે.
આઈસીસી વર્લ્ડ કપ 2023માં બંને ટિમો ત્રણ ત્રણ મુકાબલા રમી ચૂકેલ છે. પાકિસ્તાનની ટીમ ત્રણ માંથી બે મુકબલા જીતીની પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા ત્રણ માંથી એક મુકાબલો જીતી ને છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાનની શ્રીલંકા અને નેધરલેન્ડ સામેના શરૂઆતી મુકબલા જીતેલ છે પણ તેના છેલ્લા મુકબલામાં ભારત સામે તેનો કારમો પરાજય થયો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયા ભારત અને સાઉથ આફ્રિકા સામે પોતાના શરૂઆતી મુકબલા હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા પોતાની છેલ્લી મેચમાં શ્રીલંકાની ટીમને હરાવી છે.