Skip to main content
Settings Settings for Dark

IPL પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સને આંચકો, ક્રિસ ગ્રીન પર બેન 

Live TV

X
  • ઉલ્લેખનીય છે કે, શંકાસ્પદ એક્શનનો રિપોર્ટ ગયા અઠવાડિયે મેલબોર્ન સ્ટાર્સ વિરુદ્ધ સિડ્ની થંડર્સની મેચ દરમ્યાન અપાયો હતો. 

    ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થાય તે પહેલા જ કોલકાતા નાઈટ રાઈડર્સને મોટો આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાઈ ઑલરાઉન્ડર ક્રિસ ગ્રીન પર તેમના શંકાસ્પદ એક્શનના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે ક્રિસ ગ્રીનને 20 લાખ રૂપિયાના બેસ પ્રાઈઝમાં ખરીદવામાં આવ્યો હતો. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply