Skip to main content
Settings Settings for Dark

IPL 2023: ગુજરાતે લખનૌને 56 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં 16 અંક સાથે ટોપ પર

Live TV

X
  • IPLની 51મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે હતી. આ મેચમાં બે ભાઈઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા કેપ્ટન તરીકે પ્રથમ વખત સામ સામે રમી રહ્યા હતા. આજે લખનઉ સુપર જાયન્ટ્સે ગુજરાત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

    ગુજરાતે 20 ઓવરમાં બે વિકેટે 227 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 171 રન જ બનાવી શકી હતી. ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 56 રને જોરદાર જીત મેળવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ પાક્કું કરી લીધું છે. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply