બિઝનેસ
Live TV
-
MSME ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે નીતિ આયોગે રજૂ કરી નવી યોજના
02-05-2025 | 5:01 pm
નવા અહેવાલમાં નાણાકીય સહાય, કૌશલ્ય વિકાસ, નવીનતા અને બજાર ઍક્સેસ જેવા ક્ષેત્રોમાં સુધારાઓની રૂપરેખા આપવામાં આવી છે. આ અહેવાલ 'ભારતમાં SMEs સ્પર્ધાત્મકતામાં વધારો' શીર્ષક સાથે બહાર પાડવામાં આવ્યો છે, જે નીતિ આયોગ દ્વારા સ્પર્ધાત્મકતા સંસ્થાના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.
-
સોનાના ભાવમાં મોટો કડાકો, 93,500 રૂપિયાથી નીચે ભાવ પહોંચ્યો
02-05-2025 | 4:09 pm
સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો, જેમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 93,500 રૂપિયાથી નીચે આવી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 968 રૂપિયા ઘટીને 93,393 રૂપિયા થયો છે. પહેલા તે 94,361 રૂપિયા હતો.
-
-
-
-
ભૂ-રાજકીય તણાવ વચ્ચે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું
30-04-2025 | 10:59 am
મિશ્ર વૈશ્વિક સંકેતો અને ભૂ-રાજકીય તણાવ વચ્ચે બુધવારે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યા. શરૂઆતના કારોબારમાં PSU બેંકો અને નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં વેચવાલી જોવા મળી. સવારે લગભગ 9.32 વાગ્યે, સેન્સેક્સ 7.72 પોઈન્ટ ઘટીને 80,280.66 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 1 પોઈન્ટ વધીને 24,336.95 પર ટ્રેડ કરી રહ્યો હતો.
-
પાવર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના આધાર પર માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 3 ટકાનો વધારો
29-04-2025 | 12:27 pm
હાઇવે, રેલવે અને બંદરગાહોમાં લાગુ કરવામાં આવી રહેલી મોટા સરકારી યોજનાઓથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 8.8 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે.
-
ભારતીય શેરબજારની જોરદાર વાપસી: ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1,005 પોઈન્ટ વધારા સાથે 80,218 બંધ થયો
28-04-2025 | 7:24 pm
ટ્રેડિંગ સેશન દરમિયાન બજારમાં વ્યાપક ખરીદી જોવા મળી, લાર્જકેપની સાથે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં પણ ખરીદી જોવા મળી
-
ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું, સેન્સેક્સ 400 પોઈન્ટ ઉછળ્યો
28-04-2025 | 10:16 am
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સોમવારે ભારતીય શેરબજારો વધારા સાથે ખુલ્યા. શરૂઆતના ટ્રેડિંગમાં PSU બેંકો અને નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં ખરીદી જોવા મળી.
-
625 'ઉડાન' રૂટ કાર્યરત, 1.49 કરોડથી વધુ મુસાફરોને ફાયદો: કેન્દ્ર
26-04-2025 | 11:57 am
કેન્દ્ર સરકારે શનિવારે જણાવ્યું હતું કે 625 'ઉડાન રૂટ' કાર્યરત થઈ ગયા છે, જે સમગ્ર ભારતમાં 90 એરપોર્ટને જોડે છે. આ સાથે, UDAN હેઠળ 1.49 કરોડથી વધુ મુસાફરોને સસ્તા દરે પ્રાદેશિક હવાઈ મુસાફરીનો લાભ મળ્યો છે.
-
ભારતીય શેર બજાર લીલા નીશાન પર ખુલ્યા બાદ બોલ્યો કડાકો, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો
25-04-2025 | 12:25 pm
શુક્રવારે સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા. શરૂઆતના કારોબારમાં આઇટી, ફાર્મા અને ઓટો સેક્ટરમાં ખરીદી જોવા મળી.
-
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે લાલ નિશાન સાથે ખુલ્યું ભારતીય શેરબજાર
24-04-2025 | 11:11 am
મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ગુરુવારે ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે ખુલ્યું. શરૂઆતના કારોબારમાં ઓટો, મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં વેચવાલી જોવા મળી. સવારે લગભગ 9.30 વાગ્યે, સેન્સેક્સ 221.03 પોઈન્ટ ઘટીને 79,895.46 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 75.55 પોઈન્ટ ઘટીને 24,253.40 પર ટ્રેડ કરી રહ્યો હતો.
-
2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં ઔદ્યોગિક અને વેરહાઉસિંગની માંગમાં 15 ટકાનો વધારો
23-04-2025 | 11:19 am
ભારતના ટોચના 8 શહેરોમાં ઔદ્યોગિક અને વેરહાઉસિંગની માંગ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં 9 મિલિયન ચોરસ ફૂટ પર મજબૂત રહી, જે વાર્ષિક ધોરણે 15 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. બુધવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
-
ભારતીય શેરબજાર લીલા રંગ સાથે ખુલ્યું, IT શેરોમાં ચમક
23-04-2025 | 10:13 am
બુધવારે સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા. શરૂઆતના કારોબારમાં IT અને ઓટો સેક્ટરમાં ખરીદી નોંધાઈ હતી. સવારે લગભગ 9.32 વાગ્યે, સેન્સેક્સ 536.4 પોઈન્ટ વધીને 80,132.01 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 150.10 પોઈન્ટ વધીને 24,317.35 પર ટ્રેડ કરી રહ્યો હતો.
-
ભારતીય શેરબજાર ફરી ચમક્યું, સેન્સેક્સમાં જોરદાર ઉછાળો
21-04-2025 | 12:42 pm
શેરબજારના શરૂઆતના ટ્રેડમાં IT, PSU બેંકો અને નાણાકીય સેવાઓના ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી હતી...નિફ્ટીને 23,700 પર સપોર્ટ મળવાની શક્યતા છે..
-
આગામી 3 વર્ષમાં ભારતીય અર્થતંત્ર જર્મની-જાપાન કરતા મોટું થઈ જશે: બીવીઆર સુબ્રમણ્યમ
19-04-2025 | 8:21 am
નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જે આગામી ત્રણ વર્ષમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. તેમણે વધુમાં કહ્યું કે 'વિકસિત ભારત'ના સ્વપ્નને પૂર્ણ કરવા સાથે, દેશ 2047માં 30 ટ્રિલિયન ડોલરની વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાશે.
-
-
-
-
ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું, સેન્સેક્સ 76,700ના સ્તરથી ઉપર
16-04-2025 | 10:45 am
બુધવારે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો ફ્લેટ ખુલ્યા. શરૂઆતના કારોબારમાં આઈટી અને ઓટો સેક્ટરમાં વેચવાલી જોવા મળી. સવારે લગભગ 9.29 વાગ્યે, સેન્સેક્સ 23.12 પોઈન્ટ અથવા 0.03 ટકા વધીને 76,758.01 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 5.90 પોઈન્ટ અથવા 0.03 ટકા વધીને 23,334.45 પર ટ્રેડ કરી રહ્યો હતો.
-
તેજી સાથે ખૂલ્યું શેરબજાર, સેન્સેક્સ 1600 પોઈન્ટથી વધ્યો; નિફ્ટી 23 હજારને પાર
15-04-2025 | 12:59 pm
સપ્તાહના પ્રથમ દિવસના કારોબારમાં ભારતીય શેરબજાર વધારા સાથે ખૂલ્યું...સેન્સેક્સ 76,700 અને નિફ્ટી 23,300 આસપાસ કરી રહ્યા છે કારોબાર..
-
નાણાકીય વર્ષ 2026માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહી શકે છે: ક્રિસિલ
14-04-2025 | 3:00 pm
નાણાકીય વર્ષ 2026માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહી શકે છેઃ ગ્લોબલ ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલ
-
ભારતમાં એપલ આઈફોનનું ઉત્પાદન વધીને 60 ટકાને પાર થયું
13-04-2025 | 4:17 pm
નાણાકીય વર્ષ 2024-25માં ભારતમાં એપલ આઈફોનનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 60 ટકા વધીને રૂ. 1.89 લાખ કરોડ થઈ ગયું છે. આ માહિતી ઉદ્યોગના ડેટામાંથી મેળવવામાં આવી છે. આ કુલ ઉત્પાદનમાંથી, એપલે ભારતમાંથી 1.5 લાખ કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ કરી છે, એમ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.
-
વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સોનાના ભાવ વિક્રમી ઊંચાઇએ પહોંચ્યા
13-04-2025 | 3:40 pm
છેલ્લા અઠવાડિયામાં સોનાના ભાવમાં 6.5 ટકાનો ઉછાળો આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય ભાવ વધીને $3,237 પ્રતિ ઔંસ થયા છે.કોવિડ-૧૯ પછી સોનાનું આ શ્રેષ્ઠ સાપ્તાહિક પ્રદર્શન હતું. આનું કારણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફને કારણે વધતી જતી વૈશ્વિક અસ્થિરતા છે, જે સોનાના ભાવને ટેકો આપી રહી છે.
-
ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર $10.8 બિલિયન વધીને $676.3 બિલિયન થયો
12-04-2025 | 4:40 pm
ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર $10.8 બિલિયન વધીને $676.3 બિલિયન થયો, સતત પાંચમા સપ્તાહે વધારો
-
સેન્સેક્સ 1310 અને નિફ્ટી 429 પોઇન્ટ ઉછળ્યા: ભારતીય બજારમાં તેજીનો ઝોક
11-04-2025 | 4:47 pm
અમેરિકાએ ટેરિફનીતિમાં આપેલી રાહતની અસર ગ્લોબલ માર્કેટ સહિત ભારતીય શેરમાર્કેટ પર જોવા મળી.
-
-
-
ટ્રમ્પે ચેતવણી આપી, ફાર્મા ઉદ્યોગ માટે ટેરિફ મુક્તિ ટૂંક સમયમાં સમાપ્ત થશે
09-04-2025 | 3:18 pm
"અમે ખૂબ જ ટૂંક સમયમાં ફાર્માસ્યુટિકલ્સ પર મોટા ટેરિફની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ," ડોનાલ્ડ ટ્રમ્પ
-
-
-
-
શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું, IT અને બેંકિંગ શેર વધ્યા
08-04-2025 | 12:59 pm
મંગળવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યા. બજારમાં ચારે બાજુ ખરીદી જોવા મળી રહી છે. સવારે 9:42 વાગ્યે, સેન્સેક્સ 982 પોઈન્ટ અથવા 1.34 ટકા વધીને 74,120 પર અને નિફ્ટી 303 પોઈન્ટ અથવા 1.37 ટકા વધીને 22,465 પર બંધ રહ્યો હતો.
-
બ્લેક મન્ડેઃ ટ્રમ્પના ટેરિફ બોમ્બથી અનેક દેશના શેરબજાર ધરાશાયી, જાણો કયાં શેરબજારમાં કેટલો ઘટાડો નોંધાયો
07-04-2025 | 7:44 pm
સૌથી વધુ હોંગકોંગ સ્ટોક એક્સચેન્જ 13.22 ટકા ઘટીને બંધ થયો, જે 1997ના એશિયન નાણાકીય કટોકટી પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાયો
-
ટેરિફ નહીં પણ 'દવા'! શેરબજારના કડાકા વચ્ચે ટ્રમ્પે પોતાની નીતિઓને 'સાચી' ગણાવી
07-04-2025 | 7:48 pm
એશિયન બજારોએ દિવસની શરૂઆત ભારે ઘટાડા સાથે કરી હતી. જોકે, ટ્રમ્પે ડરને ઓછો કરવાનો પ્રયાસ કર્યો અને સૂચવ્યું કે તેમના ટેરિફને કારણે બજારમાં વિક્ષેપ લાંબાગાળાના વેપાર અસંતુલનને સુધારવા માટેની જરૂરી 'દવા' છે.
-
સપ્તાહની શરૂઆતમાં માર્કેટ ધડામ! સેન્સેક્સ લગભગ 4000 પોઈન્ટ ઘટ્યો
07-04-2025 | 10:38 am
સપ્તાહની શરૂઆતમાં શેરબજારમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે...સેન્સેક્સ લગભગ 4000 પોઈન્ટ ઘટ્યો છે, જ્યારે નિફ્ટી 1146 પોઈન્ટ ઘટ્યો છે
-
-
7-9 એપ્રિલે RBIની નાણાકીય સમીક્ષા બેઠક, રેપો રેટમાં 0.25% ઘટાડો શક્ય
02-04-2025 | 8:04 pm
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, નાણાકીય વર્ષ 2025-26 માટે નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું છે.
-
યુએસ ટેરિફ અપડેટ પહેલા ભારતીય શેરબજારમાં વધારો, સેન્સેક્સ 592 પોઈન્ટ ઉછળ્યો
02-04-2025 | 5:16 pm
ટ્રમ્પના પ્રતિક્રિયાત્મક ટેરિફ લાદવાના નિર્ણય પહેલા ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયા હતા.
-
news archive
01-05-2025
ગુરુવાર
30-04-2025
બુધવાર
29-04-2025
મંગળવાર
28-04-2025
સોમવાર
25-04-2025
શુક્રવાર