રમતો
Live TV
-
ભારતીય મહિલા હોકી ટીમ ઓસ્ટ્રેલિયા સામે 0-2 થી હારી, પ્રવાસમાં સતત ત્રીજી હાર
01-05-2025 | 6:58 pm
ભારતીય મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસના પોતાના ત્રીજા મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જોરદાર મુકાબલો કર્યો હતો.
-
રમતગમત મંત્રી માંડવિયાએ સાત્વિક-ચિરાગને ખેલ રત્ન એવોર્ડ આપ્યો
01-05-2025 | 6:07 pm
યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સ્ટાર ભારતીય બેડમિન્ટન મેન્સ ડબલ્સ જોડી, સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર અર્પણ કર્યો.
-
-
KKRએ DCને 14 રનથી હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત
30-04-2025 | 7:45 am
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ IPL 2025ની મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 14 રને હરાવીને પ્લેઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં, KKR બોલરો સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીએ મળીને 5 વિકેટ લીધી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ખાસ કરીને બંને બોલરોએ છેલ્લી ઓવરમાં બે-બે વિકેટ લઈને દિલ્હીની આશાઓ પર પાણી ફેરવી દીધું.
-
દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ IPLની 48મી મેચમાં આમને સામને
29-04-2025 | 1:01 pm
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે અક્ષર પટેલ અને કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે અજિંક્ય રહાણે સામસામે આવશે.
-
11 છગ્ગા, 7 ચોગ્ગા અને 35 બોલમાં સદી ! 14 વર્ષના સૂર્યવંશીએ તોડ્યા ઘણા રેકોર્ડ
29-04-2025 | 7:56 am
IPLએ ક્રિકેટને નવું ગૌરવ આપ્યું છે, વૈભવ સૂર્યવંશી IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે.
-
બૂમ-બૂમ બુમરાહના દમ પર મુંબઈની સતત પાંચમી જીત
28-04-2025 | 7:44 am
રવિવારે IPL મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 54 રનથી હરાવ્યું, જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી. તેણે 22 રન આપીને 4 વિકેટ લીધી.
-
IPL 2025: પંડ્યા અને કોહલીની અડધી સદી, RCBએ DCને છ વિકેટથી હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું
28-04-2025 | 9:44 am
દિલ્હી કેપિટલ્સ સામે કૃણાલ પંડ્યા અને વિરાટ કોહલીએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. રવિવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે બંને બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને છ વિકેટથી હરાવ્યું હતું. આ સાથે, RCB પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું.
-
આઈપીએલ 2025 : વરસાદના વિધ્નના પગલે કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચ રદ
27-04-2025 | 8:49 am
પંજાબ કિંગ્સના ઓપનરની અદભુત રમતના પગલે ટીમે વિશાળ સ્કોરનો પાયો નાખ્યો અને ટીમે સારો સ્કોર બનાવ્યો જોકે વરસાદના વિધ્નમાં ધોવાઇ ગયો.ભારતીય પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025 માં શનિવારના રોજ અહીં ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે પંજાબ કિંગ્સ વચ્ચની મેચ રદ કરી બંને ટીમને એક એક પોઇન્ટ આપવામાં આવ્યો હતો
-
IPL 2025: CSKના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
26-04-2025 | 10:57 am
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સનો હારનો સિલસિલો ચાલુ રહ્યો છે કારણ કે તેઓ તાજેતરની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગયા હતા. સીએસકેના હોમ ગ્રાઉન્ડ પર આ બીજી હાર છે જેણે ધોની અને કંપનીની પ્લેઓફમાં પહોંચવાની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
-
IPL 2025: સનરાઇઝર્સ હૈદરાબાદે CSKને પાંચ વિકેટથી હરાવ્યું
26-04-2025 | 9:50 am
શુક્રવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સને ઘરઆંગણે વધુ એક હારનો સામનો કરવો પડ્યો. ટૂર્નામેન્ટની 43મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટથી હરાવ્યું.
-
આખરે નીરજ ચોપરાએ તોડ્યું મૌન, ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
25-04-2025 | 3:45 pm
ભારતના દિગ્ગજ ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ 24 મેના રોજ બેંગલુરુના કાંતીરવા સ્ટેડિયમમાં યોજાનારી નીરજ ચોપરા ક્લાસિક 2025માં ભાગ લેવા માટે પાકિસ્તાનના અરશદ નદીમને આમંત્રણ આપવા બદલ ટીકાકારો અને ટ્રોલર્સ પર વળતો પ્રહાર કર્યો છે.
-
મુંબઈએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, મુંબઈ ઈન્ડિયન્સની સતત ચોથી જીત
24-04-2025 | 7:26 am
હૈદરાબાદનાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 41મી મેચ રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું. પાંચ ચેમ્પિયન બનેલી ટીમે સિઝનમાં સતત ચોથી વખત જીત મેળવી છે. ઈન્ટ ટેબલ પર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. SRH આ સિઝનમાં વધુ એક હાર સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે સરકી ગયું.
-
દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 8 વિકેટે હરાવ્યું
23-04-2025 | 8:21 am
મંગળવારે IPL મેચમાં દિલ્હી કેપિટલ્સે શાનદાર વાપસી કરી લખનૌ સુપર જાયન્ટ્સે 6 વિકેટે 159 રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સે 17.5 ઓવરમાં 2 વિકેટે 161 રન બનાવીને શાનદાર વિજય મેળવ્યો.
-
લખનઉ સુપર જાઈન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો
22-04-2025 | 12:25 pm
IPL 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે મુકાબલો. બંને ટીમો વર્તમાન સિઝનમાં બીજી વખત એકબીજા સામે આવી.
-
IPL 2025: કોલકાતાની વધુ એક શરમજનક હાર, ગુજરાતે 39 રનથી મેચ જીતી
22-04-2025 | 8:02 am
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 39મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચમાં KKRને 39 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો, ઇડન ગાર્ડન્સ ખાતે યોજાઇ હતી મેચ
-
-
IPLની 39મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ આમને-સામને
21-04-2025 | 12:26 pm
KKR અને GT વચ્ચેના મુકાબલામાં અજિંક્ય રહાણે કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કરશે, જ્યારે ગુજરાત ટાઇટન્સની જવાબદારી શુભમન ગિલના ખભા પર રહેશે.
-
IPL: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત અને સૂર્યાની શાનદાર ઇનિંગ
21-04-2025 | 7:56 am
મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું છે. આ સિઝનમાં MIનો આ ચોથો વિજય હતો. મુંબઈની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને આવી ગઈ છે.
-
-
ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું, બટલર 97 રન સાથે અણનમ
19-04-2025 | 8:08 pm
રાહુલ તેવતિયાએ છેલ્લી ઓવરના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો અને બીજા બોલ પર ચોગ્ગો મારીને ગુજરાતની જીત સુનિશ્ચિત કરી હતી.
-
IPL 2025: DCએ GTને 204 રનનો આપ્યો ટાર્ગેટ, આશુતોષ-અક્ષરે રાખ્યો રંગ
19-04-2025 | 6:55 pm
અક્ષર પટેલે 39 રન બનાવ્યા, જ્યારે આશુતોષ શર્માએ 37 રનની ઇનિંગ રમી, જ્યારે ગુજરાત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર વિકેટ લીધી
-
GT vs DC: IPLની 35મી મેચમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને લીધી બોલિંગ
19-04-2025 | 5:53 pm
IPLની 35મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ ટકરાશે. IPLમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, દિલ્હી કેપિટલ્સે 3 મેચ જીતી છે.
-
IPL 2025: પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પાંચ વિકેટથી હરાવ્યું
19-04-2025 | 9:48 am
શુક્રવારે IPL 2025ની મેચમાં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પાંચ વિકેટથી હરાવ્યું. વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ અને બંને ટીમોને 14-14 ઓવર મળી. પ્રથમ બેટિંગ કરતા, RCBએ 95/9 રન બનાવ્યા. પંજાબે 12.1 ઓવરમાં 11 બોલ બાકી રહેતા 98/5 રન બનાવીને મેચ જીતી લીધી.
-
IPL 2025માં ખરાખરીનો જંગ: ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સની ટક્કર
18-04-2025 | 6:06 pm
IPL 2025માં શનિવારે ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે જોરદાર ટક્કર થશે. જીટીના ટોચના 3 બેટ્સમેન - શુભમન ગિલ, જોસ બટલર અને સાઈ સુદર્શને સતત સ્કોર કરીને ટીમને મજબૂત બનાવી છે, જ્યારે ડીસી પાસે ટ્રિસ્ટન સ્ટબ્સ અને આશુતોષ શર્મા જેવા ફિનિશર્સ છે, જે ડેથ ઓવરોમાં સૌથી ખતરનાક સાબિત થઈ રહ્યા છે. ચાલો કેટલાક મહત્વપૂર્ણ આંકડાઓ પર એક નજર કરીએ જે આ મેચનું પરિણામ નક્કી કરી શકે છે.
-
GTમાં દાસુન શનાકાની એન્ટ્રી, ફિલિપ્સ ટીમની બહાર
18-04-2025 | 4:10 pm
ગુજરાત ટાઇટન્સએ IPL 2025 સીઝનના બાકીના સમય માટે ઇજાગ્રસ્ત ગ્લેન ફિલિપ્સના સ્થાને દાસુન શનાકા સાથે કરાર કર્યો છે.
-
-
KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું, ખૂબ જ નિરાશ, અમે ખરાબ બેટિંગ કરી
16-04-2025 | 7:49 am
મંગળવારે પંજાબ કિંગ્સ સામે 112 રનના લક્ષ્યાંકનો પીછો કરવામાં નિષ્ફળ રહેવા બદલ કોલકાતા નાઈટ રાઈડર્સના સુકાની અજિંક્ય રહાણેએ ટીમના બેટિંગ યુનિટ, જેમાં પોતે પણ સામેલ છે, તેને દોષી ઠેરવ્યો.
-
પંજાબ કિંગ્સે KKRને 16 રનથી હરાવ્યું, ચહલે 28 રન આપીને 4 વિકેટ લીધી
16-04-2025 | 7:31 am
પંજાબ કિંગ્સના બોલર યુઝવેન્દ્ર ચહલે KKR સામે શાનદાર પ્રદર્શન કર્યું. ચહલે 28 રન આપીને 4 વિકેટ લીધી. તે જ સમયે, ઝડપી બોલર માર્કો જેનસેને ત્રણ વિકેટ લીધી. બન્ને બોલરોના શાનદાર પ્રદર્શનના દમ પર, પંજાબ કિંગ્સે મંગળવારે IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સને 16 રનથી હરાવ્યું.
-
-
CSKvsLSG: સતત 5 મેચ હાર્યા પછી ચેન્નાઇની જીત, લખનઉની 5 વિકેટથી હાર
15-04-2025 | 8:49 am
ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે સોમવારે IPLની 30મી મેચ યોજાઇ, મેચમાં ધોની અને દુબેની પાર્ટનરશિપથી બાજી પલટી, જાડેજા અને પથિરાનાએ મેચમાં 2-2 વિકેટ ઝડપી.
-
હોકી ઈન્ડિયા સિનિયર નેશનલ ચેમ્પિયનશિપની આજે ટાઇટલ મેચ
15-04-2025 | 10:29 am
ફાઇનલ મેચમાં આજે મધ્યપ્રદેશ અને પંજાબ આમને-સામને... ઉત્તર પ્રદેશના ઝાંસીમાં સાંજે 7 વાગ્યાથી રમાશે મેચ...ઉત્તર પ્રદેશ અને મણિપુર સાંજે 5 વાગ્યે ત્રીજા અને ચોથા સ્થાન માટે રમશે..
-
લખનઉ અને ચેન્નાઈ વચ્ચે IPLની 30મી મેચ, CSK કરવા માંગશે વાપસી
14-04-2025 | 9:41 am
IPLમાં આજે લખનઉ અને ચેન્નાઈ વચ્ચે મુકાબલો...લખનઉના અટલ બિહારી બાજપેયી સ્ટેડિયમમાં રમાશે મેચ...ગઈકાલે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિન્સે દિલ્હી કેપિટલને 12 રને હરાવ્યું... દિલ્હી કેપિટલની સિઝનની પહેલી હાર
-
સોલ્ટ અને કોહલીની અડધી સદીની મદદથી RCB એ રાજસ્થાનને નવ વિકેટથી હરાવ્યું
13-04-2025 | 7:50 pm
ઓપનર ફિલ સોલ્ટ (65) અને વિરાટ કોહલી (અણનમ 62) ની શાનદાર અડધી સદીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રવિવારે તેમના ઘરઆંગણે રમાયેલી એકતરફી IPL મેચમાં રાજસ્થાન રોયલ્સને નવ વિકેટથી હરાવ્યું.
-
IPL 2025: હૈદરાબાદે પંજાબને 8 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માએ ફટકારી શાનદાર સદી
13-04-2025 | 8:20 am
સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામેની IPL મેચમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું. અભિષેકે સદીની ઇનિંગ રમીને ઘણા રેકોર્ડ બનાવ્યા. અભિષેકે માત્ર 55 બોલમાં 141 રન બનાવ્યા, જેમાં 10 છગ્ગા અને 14 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
-
કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું, CSKનો સતત 5મો પરાજય
12-04-2025 | 7:24 am
શુક્રવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2025ની 25મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને હરાવ્યું. કોલકાતાએ ચેન્નાઈને 8 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટમાં તેનો ત્રીજો વિજય નોંધાવ્યો, જ્યારે ચેન્નાઈનો આ સતત પાંચમો પરાજય હતો.
-
-
-
વિરાટ કોહલી T20માં 13,000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો
08-04-2025 | 8:34 am
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના બેટ્સમેન વિરાટ કોહલીએ સોમવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025)ની એક મહત્વપૂર્ણ મેચમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી.
-
IPL 2025: RCBએ મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું, વાનખેડેમાં 10 વર્ષ પછી જીત મેળવી
08-04-2025 | 8:09 am
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 20મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને 12 રનથી હરાવીને જીત નોંધાવી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 10 વર્ષ પછી આ મેદાન પર જીત મેળવી હતી.
news archive
30-04-2025
બુધવાર
29-04-2025
મંગળવાર
27-04-2025
રવિવાર
25-04-2025
શુક્રવાર