મનોરંજન
Live TV
-
સૈફ અલી ખાને 'વેવ્સ'ની પ્રશંસા કરી, કહ્યું: 'હવે ઉદ્યોગને નવી વૈશ્વિક ઓળખ મળશે'
02-05-2025 | 5:25 pm
વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ) ૧ મેના રોજ ભવ્ય રીતે શરૂ થઈ. તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈમાં કરવામાં આવ્યું હતું. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાને તેની પ્રશંસા કરી અને કહ્યું કે આ પ્લેટફોર્મ ભારતીય સિનેમા માટે એક મોટી તક છે, જ્યાં નવા લોકો, વાર્તાઓ અને વિચારો એકસાથે આવી શકે છે અને મનોરંજનની દિશા બદલી શકે છે. તેમનું માનવું છે કે આવા પ્લેટફોર્મ ઉદ્યોગને નવી ઉર્જા અને વૈશ્વિક માન્યતા આપશે.
-
વેવ્સ સમિટની મહેમાન બની કરીના કપૂર ખાન, કહ્યું- 'મારા માટે ગર્વની વાત છે'
02-05-2025 | 3:13 pm
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને વેવ્સ સમિટમાં પેનલ ચર્ચાનો ભાગ બનવા બદલ ખુશી વ્યક્ત કરી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે આ પ્રસંગ ફક્ત સન્માનનો જ નહીં પણ મોટી હસ્તીઓ સાથે સ્ટેજ શેર કરવાનો પ્રેરણાદાયક અનુભવ પણ હતો.
-
વેવ્સ સમિટની મહેમાન બની કરીના કપૂર ખાન, કહ્યું- 'મારા માટે ગર્વની વાત છે'
02-05-2025 | 3:13 pm
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને વેવ્સ સમિટમાં પેનલ ચર્ચાનો ભાગ બનવા બદલ ખુશી વ્યક્ત કરી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે આ પ્રસંગ ફક્ત સન્માનનો જ નહીં પણ મોટી હસ્તીઓ સાથે સ્ટેજ શેર કરવાનો પ્રેરણાદાયક અનુભવ પણ હતો.
-
પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપતી ઉલ્લુ એપ સામે કડક કાર્યવાહી, CEO અને હોસ્ટને સમન્સ
02-05-2025 | 2:42 pm
રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે NCWએ ઉલ્લુ એપના નવીનતમ વેબ શો હાઉસ એરેસ્ટમાંથી અત્યંત ચિંતાજનક મીડિયા રિપોર્ટ્સ અને વાયરલ વિડિઓ સામગ્રી પર સ્વતઃ નોંધ લીધી છે. આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેતા, NCW એ ઉલ્લુ એપના CEO વિભુ અગ્રવાલ અને એજાઝ ખાનને 9 મેના રોજ કમિશન સમક્ષ હાજર થવા માટે નોટિસ ફટકારી છે.
-
મુંબઈમાં શરૂ થશે ક્રિએટિવ ટેકનોલોજી માટેનું ભારતનું પહેલું અદ્યતન ઇન્સ્ટિટ્યૂટ
01-05-2025 | 5:02 pm
વેવ્સ 2025: ક્રિએટિવ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટની જાહેરાત, અશ્વિની વૈષ્ણવે કહ્યું- 'તે IIT-IIM ની તર્જ પર બનાવવામાં આવશે'.
-
PM મોદીએ વેવ્ઝ-2025નું ઉદ્ઘાટન કર્યું, સિનેમાના 5 મહાન હસ્તીઓના ટપાલ ટિકિટ લોન્ચ
01-05-2025 | 2:40 pm
મનોરંજન ઉદ્યોગના ભવિષ્યની ચર્ચા કરવા માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે : PM મોદી
-
એ.આર.રહેમાન પર 'શિવ સ્તુતિ' ધૂન ચોરીનો આરોપ, 2 કરોડ રૂપિયાનો દંડ
26-04-2025 | 5:21 pm
એ.આર.રહેમાન પર 'શિવ સ્તુતિ' ધૂન ચોરીનો આરોપ, 2 કરોડ રૂપિયાનો દંડ, કોર્ટે નોટિસ ફટકારી
-
એ.આર.રહેમાન પર 'શિવ સ્તુતિ' ધૂન ચોરીનો આરોપ, 2 કરોડ રૂપિયાનો દંડ
26-04-2025 | 5:20 pm
એ.આર.રહેમાન પર 'શિવ સ્તુતિ' ધૂન ચોરીનો આરોપ, 2 કરોડ રૂપિયાનો દંડ, કોર્ટે નોટિસ ફટકારી
-
WAVES સમિટમાં ભારતની ગેમિંગ પ્રતિભા ચમકશે, 'રોડ ટુ ગેમ જામ' માંથી ટોચની 10 રમતો પ્રદર્શિત થશે
16-04-2025 | 6:33 pm
‘ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ: સીઝન 1’ હેઠળ ‘રોડ ટુ ગેમ જામ’માંથી પસંદ કરાયેલી ટોચની 10 રમતો 1 થી 4 મે 2025 દરમિયાન મુંબઈમાં પ્રદર્શિત કરવામાં આવશે.
-
વેવ્સ મીડિયા રજિસ્ટ્રેશનનું અંતિમ કાઉન્ટડાઉનઃ સબમિટ કરવા માટે માત્ર 5 દિવસ બાકી
11-04-2025 | 8:29 pm
પત્રકારો, ફોટોગ્રાફરો, કેમેરાપર્સન્સ તેમજ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક ગોલ્ડન અવસર.
-
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સલીમ અખ્તરનું નિધન, ફિલ્મ જગતમાં શોકનું મોજું
09-04-2025 | 6:43 pm
સલીમ અખ્તરે ફિલ્મ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
-
-
પંચતત્વમાં વિલીન થયેલા મનોજ કુમારને બોલીવુડની ભાવભીની વિદાય
05-04-2025 | 3:28 pm
હિન્દી સિનેમાના પીઢ અભિનેતા મનોજ કુમારને, શનિવારે બપોરે 12 વાગ્યે અંતિમ વિદાય આપવામાં આવી.
-
હોલીવુડ અભિનેતા વૈલ કિલ્મરનુ, 65 વર્ષની વયે અવસાન
02-04-2025 | 3:25 pm
પ્રખ્યાત હોલીવુડ અભિનેતા વૈલ કિલ્મરનું લોસ એન્જલસમાં અવસાન થયું. 65 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું.
-
'અંદાજ અપના અપના' સિનેમાઘરોમાં પાછી આવી રહી છે.
31-03-2025 | 2:33 pm
'અંદાજ અપના અપના' 25 એપ્રિલ 2025 ના રોજ, સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે.
-
કાર્તિક આર્યનને, 'મહારાષ્ટ્રિયન ઓફ ધ યર' એવોર્ડ મળ્યો
20-03-2025 | 4:39 pm
ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'માં મુરલીકાંત પેટકરની ભૂમિકા ભજવવા બદલ, 'મહારાષ્ટ્રિયન ઓફ ધ યર 2025' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
-
એ.આર. રહેમાનની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
16-03-2025 | 12:11 pm
રિપોર્ટ અનુસાર,’પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાન વિદેશથી પરત ફર્યા બાદ અચાનક અસ્વસ્થતા અનુભવવા લાગ્યાહતા.જેના કારણે તેમને ગઈકાલે રાત્રે ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.’ અહેવાલો અનુસાર, ‘એ.આર. રહેમાનની એન્જીયોગ્રાફી કરવામાં આવી છે.
-
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ પતિ રાઘવ ચઢ્ઢાનો વીડિયો શેર કરી કર્યા વખાણ, કહ્યું, આ પ્રેરણાદાયી વ્યક્તિ પર મને ક્રશ છે
06-03-2025 | 2:18 pm
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ તેના પતિ અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના વખાણ કર્યા. તેણીએ તેના પતિને 'પ્રેરણાદાયી માનવી' તરીકે વર્ણવ્યા.અભિનેત્રીએ રાઘવનો વીડિયો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. "આ પ્રેરણાદાયી વ્યક્તિ પર ક્રશ છે" તેણીએ કેપ્શનમાં લખ્યું. આ પછી તેણે લાલ હૃદયનું ઇમોજી પણ ઉમેર્યું.
-
-
એડ્રિયન બ્રોડીને શ્રેષ્ઠ અભિનેતા અને મિકી મેડિસનને શ્રેષ્ઠ અભિનેત્રીનો મળ્યો એવોર્ડ
03-03-2025 | 12:25 pm
97મા એકેડેમી એવોર્ડ્સમાં 'ધ બ્રુટાલિસ્ટ' ચમકી રહ્યું છે. 10 શ્રેણીઓમાં નામાંકિત થયેલી ફિલ્મ 'ધ બ્રુટાલિસ્ટ'ને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો. દરમિયાન, મિકી મેડિસનને ફિલ્મ 'અનોરા' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.
-
'I'M NOT A ROBOT'ને મળ્યો ઓસ્કાર
03-03-2025 | 11:42 am
અમેરિકાના લોસ એન્જલસમાં 97મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કારના વિજેતાઓની જાહેરાત થઈ જેમાં શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ભારતની નોમિનેટેડ ફિલ્મ 'અનુજા' એવોર્ડ મેળવવાથી ચૂકી ગઈ. આ શ્રેણીમાં 'આઈ એમ નોટ અ રોબોટ' ફિલ્મને એવોર્ડ મળ્યો છે. પ્રિયંકા ચોપરા અને ગુનીત મોંગાએ સહ-નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન એડમ જે ગ્રેવ્સે કરવામાં આવ્યું છે.
-
ઝેલેન્સકી અમેરિકા સાથે રદ કરાયેલા ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર
03-03-2025 | 10:02 am
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ અમેરિકા સાથે રદ કરાયેલા ખનિજ કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર છે. રવિવારે (સ્થાનિક સમય) લંડનમાં યુરોપિયન નેતાઓના શિખર સંમેલનમાં યુક્રેનને સમર્થન મળ્યા બાદ ઝેલેન્સકીનું આ નિવેદન આપ્યું છે.
-
-
બેંગલુરુ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 1 માર્ચથી શરૂ થશે, 60 દેશોની કુલ 200 ફિલ્મો બતાવાશે
01-03-2025 | 11:26 am
ફિલ્મ મહોત્સવ 1 માર્ચથી 8 માર્ચ દરમિયાન યોજાશે
-
મુખ્યમંત્રી મોહન યાદવે રાજ્યમાં ફિલ્મ છાવાને કરમુક્ત કરી જાહેર
20-02-2025 | 7:57 am
14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ છાવા ચર્ચાનો વિષય બની ગઈ
-
પોપ સિંગર શકીરા હોસ્પિટલમાં દાખલ, પેરુનો શો રદ કરવો પડ્યો
17-02-2025 | 7:26 pm
પ્રખ્યાત ગાયિકા શકીરાની તબિયત અચાનક બગડી ગઈ છે. પેટમાં તીવ્ર દુખાવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
-
સમય રૈના સહિત 30 લોકો સામે FIR દાખલ, NCW એ પણ સમન્સ મોકલ્યા
11-02-2025 | 7:57 pm
મહારાષ્ટ્ર સાયબર પોલીસે 'ઇન્ડિયા ગોટ લેટેન્ટ' કેસ અંગે એફઆઈઆર નોંધી છે. આ મામલે 30 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
-
બોલિવૂડ કલાકારોએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવ, યોગી સરકારની પ્રશંસા કરી
07-02-2025 | 7:05 pm
બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ, અભિનેત્રી નીના ગુપ્તા અને અભિનેતા સંજય મિશ્રા શુક્રવારે મહાકુંભમાં પહોંચ્યા. બધા કલાકારોએ આ ભવ્ય કાર્યક્રમની પ્રશંસા કરી અને અહીંના વાતાવરણને અવિસ્મરણીય ગણાવ્યું.
-
-
-
સૈફ પર હુમલો: CCTV ફૂટેજમાં દેખાતો વ્યક્તિ મારો પુત્ર નથી, આરોપીના પિતાનો મોટો દાવો
24-01-2025 | 10:37 am
સીસીટીવી ફૂટેજમાં દેખાતી વ્યક્તિ અને ધરપકડ કરાયેલ વ્યક્તિ વિશે અટકળો ચાલુ છે. ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે સીસીટીવીમાં દેખાતો વ્યક્તિ અને ધરપકડ કરાયેલ આરોપી અલગ-અલગ છે.
-
-
સૈફ અલી ખાનને હોસ્પિટલમાંથી રજા, ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી
21-01-2025 | 7:36 pm
અભિનેતા સૈફ અલી ખાનને તેમના પર થયેલા હુમલામાં ઘાયલ થયા બાદ છ દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. અભિનેતાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી.
-
-
સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીની ધરપકડ, મુંબઈ પોલીસે હુમલાખોરને થાણેથી પકડ્યો
19-01-2025 | 8:33 am
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. અભિનેતા પર છરીથી હુમલો કરનાર આરોપીને મુંબઈ પોલીસે થાણેના લેબર કેમ્પ વિસ્તારમાંથી ધરપકડ કરી
-
સૈફ અલી ખાન પર ચાકુથી હુમલો, ઘાયલ એક્ટર લીલાવતી હોસ્પિટલમાં દાખલ
16-01-2025 | 8:40 am
સૈફ અલી ખાન પર છરીથી હુમલો થયાના ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આ ઘટના મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે.
-
-
સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે કરણ જોહર સાથે કામ કરવા તેને ફિલ્મ કરી ઓફર
10-01-2025 | 11:11 am
ફિલ્મમાંથી અમુક ભાગોને દૂર કરવાના આદેશ પર પ્રતિક્રિયા આપી
-
-
પીએમ મોદીએ જાણીતા મલયાલમ લેખક એમટી વાસુદેવન નાયરના નિધન પર કર્યો શોક વ્યક્ત
26-12-2024 | 11:38 am
કલા અને સાહિત્યના સાચા સંરક્ષકની ખોટનો અહેસાસ કરી રહ્યું છે
news archive
01-05-2025
ગુરુવાર