Skip to main content
Settings Settings for Dark

નિફ્ટી 10 હજાર 789 અંકની સપાટીએ બંધ રહ્યો

Live TV

X
  • શેર બજારમાં આજે સેન્સેકસમાં 142 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે આજે બજાર બંધ થતાં સમયે સેન્સેકસ 35 હજાર 898ની સપાટી એ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 54 અંકનો વધારો જોવા મળ્યો હતો. જેને લઈને નિફ્ટી આજે 10 હજાર 789 અંકની સપાટી એ બંધ રહ્યો હતો. સોનાના ભાવમાં આજે 252 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 33 હજાર 618 રૂપિયાનો જોવા મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
apply