Skip to main content
Settings Settings for Dark

હાઉસિંગ પ્રોજેક્ટ માટે સરકાર કરશે 25 હજાર કરોડની મદદ

Live TV

X
  • SBI અને LIC પણ હાઉસિંગ પ્રોજેક્ટ માટે મદદ કરશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદ સંબોધતા  કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો વિશે વાત કરી હતી. ઘર ખરીદનારા લોકોને મોટી રાહત આપતાં નાણામંત્રીએ જણાવ્યું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે અટકેલ પરિયોજના માટે સરકાર ઈન્વેસ્ટમેન્ટ ફંડ બનાવશે. આ માટે સરકાર 10 હજાર કરોડ રૂપિયા ની મદદ કરશે. જેમાં એસબીઆઈ અને એલઆઈસી પણ મદદ કરશે. આ પરિયોજના હેઠળ કુલ 25 હજાર કરોડની મદદ કરાશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply