Skip to main content
Settings Settings for Dark

CBI ની સૌથી મોટી રેડ, 19 રાજ્યોના 110 સ્થાનોએ દરોડા 

Live TV

X
  • સીબીઆઈ દ્વારા ભ્રષ્ટાચાર, હથિયાર દાણચોરી સહિતના કેસોમાં દેશના 19 રાજ્યોના 110 સ્થાને સાગમટે દરોડા પાડવાની કામગીરી ચાલી રહી છે. સીબીઆઈ 30 નવા કેસ દાખલ કરીને આ કાર્યવાહી કરી રહી છે. 

    વિવિધ કંપનીઓના પ્રમોટર્સ, ડિરેકટર્સ, બેંક અધિકારી અને ખાનગી વ્યક્તિ સામે પણ કેસ દાખલ થયા છે. આ અગાઉ બેકીંગ કૌભાંડ કેસમાં 12 રાજ્યોના 20 શહેરોમાં 2 જુલાઈના રોજ 50 સ્થળે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. 

    એક જ સપ્તાહમાં સીબીઆઈએ આ બીજીવાર સાગમટે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે. આજે દિલ્હી, મુંબઈ, લુધિયાણા, થાણે, વલસાડ, સુરત. પૂર્ણે, ગયા, ગુરૂગાંવ, ચંડીગઢ, ભોપાલ સહિતના સ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply