Skip to main content
Settings Settings for Dark

EDએ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

Live TV

X
  • એરસેલ મેક્સિસ મામલે ઈડીએ દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં કાર્તિ ચિદમ્બરમ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.

    એરસેલ મેક્સિસ મામલે ઈડીએ દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં કાર્તિ ચિદમ્બરમ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલાની આગામી સુનાવણી 4 જુલાઈએ થશે.

    આ ચાર્જશીટમાં કાર્તિ ચિદમ્બરમ વિરૂધ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ અપરાધિક સાજીસ રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પહેલા મંગળવારે એરસેલ મેક્સિસ ડીલ મામલે ઈડીએ પી. ચિદમ્બરમ સાથે બીજી 6 કલાક સુધી પુછપરછ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
apply