Skip to main content
Settings Settings for Dark

PNB કૌભાંડ : નીરવ મોદી વિરૂધ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ

Live TV

X
  • નીરવ મોદી વિરૂધ્ધ એક વધુ F.I.R

    કારોબારી નિરવ મોદીની મુશ્કેલીઓ વધવાના સંકેતો મળી રહ્યા છે. સીબીઆઇએ નીરવ મોદી વિરૂધ્ધ એક વધુ F.I.R નોંધાવી છે. આ એફઆઇઆર પંજાબ નેશનલ બેંક તરફથી મળેલી ફરિયાદના આધારે નોંધવામાં આવી છે. નોંધનીય છે કે નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક પાસેથી 11 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ છે. CBIએ આ F.I.R નીરવ મોદી અને ફાઇવસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલના અધ્યક્ષ વિપુલ અંબાણી, મુખ્ય નાણા અધિકારી રવિ ગુપ્તા, કંપનીના અન્ય ડાયરેકટર્સ અને અધિકારીઓ સાથે બેંકના અજાણ્યા કર્મચારીઓ વિરૂધ્ધ નોંધાવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply