Skip to main content
Settings Settings for Dark

RBI દ્વારા રેપો રેટ 0.35% ઘટાડીને 5.40% કરાયો

Live TV

X
  • રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ ત્રીજી દ્રિમાસીક નાણાકીય નીતીની જાહેરાત કરી છે.નાણાકીય નીતીની સમીક્ષા ના ભાગ રુપે ,5.75 % રેપો રેટ માં ,0.35 % ઘટાડો કરીને ,5.40 % કરવામાં આવ્યો છે

    રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ ત્રીજી દ્રિમાસીક નાણાકીય નીતીની જાહેરાત કરી છે.નાણાકીય નીતીની સમીક્ષા ના ભાગ રુપે ,5.75 % રેપો રેટ માં ,0.35 % ઘટાડો કરીને ,5.40 % કરવામાં આવ્યો છે જ્યારે રીવર્સ રેપો રેટ, 5.15 % કરાયો છે. RBI દ્વારા સતત ચોથી વખત, રેપો રેટ માં ,ઘટાડો કરવામાં આવ્યો છે. આ અંગે ,RBI ગવર્નર શકિત કાંત દાસે જણાવ્યું હતું ,કે ,0.35 % નો ઘટાડો ,એક સંતુલિત સ્તરનો ઘટાડો છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply