Skip to main content
Settings Settings for Dark

અનુષ્કા શર્માની ફિલ્મ પરીનું ટ્રેલર રીલીઝ

Live TV

X
  • આ ટ્રેલરને જોયા બાદ આપ અનુષ્કા શર્માના બદલાયેલા લુકનો અંદાજ પણ નહી લગાવી શકો

    અનુષ્કા શર્માની ફિલ્મ પરીનું ટ્રેલર રીલીઝ થઈ ગયુ છે..અને આ ટ્રેલરને જોયા બાદ આપ અનુષ્કા શર્માના બદલાયેલા લુકનો અંદાજ પણ નહી લગાવી શકો..વિડિયો જોઈને જ આપના રૂવાંડા ઉભા થઈ જશે..કારણ કે આ ટ્રેલરમાં તે ક્યારેક ભયાનક થઈ જાય છે..તો ક્યારેક આક્રમક...પ્રોસિત રોયના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અનુષ્કા સાથે પરમબ્રતા ચેટર્જી પણ લીડ રોલમાં જોવા મળશે..યુટ્યુબ પર આ ટ્રેલર 37 લાખથી વધુ લોકોએ જોયુ છે..આ ફિલ્મ 2જી માર્ચના રોજ રીલીઝ થશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
apply