Skip to main content
Settings Settings for Dark

લગ્ન બાદ સોનમ-આનંદની પ્રથમ તસ્વીર

Live TV

X
  • 33 વર્ષિય બૉલિવુડ એક્ટ્રેસ સોનમ કપૂરએ પંજાબી રીતિ-રિવાજ સાથે દિલ્હીના બિઝનેસમેન આનંદ આહૂજા સાથે લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયા છે.  

    આ વર્ષના સૌથી ચર્ચિત લગ્નમાં સોનમ કપૂરના લગ્નની ચર્ચાઓ ખૂબ ચાલી. સોનમ અને આનંદના લગ્નની તસ્વીરો હવે સામે આવી છે. લગ્ન બાદ સોનમ અને આનંદ આહૂજાની આ પ્રથમ તસ્વીર સોશિયલ મીડિયામાં છવાઈ છે. બન્ને એક ફ્રેમમાં અનોખા અંદાજમાં નજર આવી રહ્યા છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
apply