Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી એક સરકારી વસાહતના બે બ્લૉક તૂટી પડ્યા

Live TV

X
  • અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી એક સરકારી વસાહતના , બે બ્લૉક ગઈકાલ રાત્રે તૂટી પડ્યા હતા. તેમાં પાંચ લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા. જેમાંથી એકનું મોત થયું છે , જ્યારે બાકીના ચાર લોકોને બચાવી લેવાયા છે. તેમને સારવાર અર્થે , શારદાબહેન હૉસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવ્યા હતા. 80 કરતા વધુ ફાયર વિભાગના જવાનો , અને પાંચ એનડીઆરએફની ટીમો , રાહત કાર્યમાં લાગી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply