Skip to main content
Settings Settings for Dark

ચૈત્રી નવરાત્રીનું આજે બીજું નોરતું

Live TV

X
  • આજે ચૈત્રી નવરાત્રીનું બીજું નોરતું છે. આજે મા બ્રહ્મચારિણીના સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. મા બ્રહ્મચારિણી બુદ્ધિ, જ્ઞાન અને તપસ્યાના પ્રતિક છે. બ્રહ્મચારિણીનો અર્થ છે તપનું આચરણ કરનાર . માતાનું આ સ્વરૂપ પાર્વતી દેવીની તપસ્યાનું પ્રતિનિધિત્વ કરે છે.માતા પાર્વતીએ ભગવાન શંકરને પતિ તરીકે મેળવવા કઠોર સાધના કરી હતી.  મા બ્રહ્મચારિણીના હાથમાં અષ્ટદલની માળા હોય છે.માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત અને તેજસ્વી હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply