Skip to main content
Settings Settings for Dark

ડાંગઃ નાહરી કેન્દ્ર થકી ડાંગની બહેનો આર્થિક રીતે બની સદ્ધર

Live TV

X
  • ડાંગઃ નાહરી કેન્દ્ર થકી ડાંગની બહેનો આર્થિક રીતે બની સદ્ધર

    ડાંગ જિલ્લામાં નાહરી કેન્દ્ર દ્રારા આદિવાસી મહિલાઓ ગૃહ ઉદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી તેના વેચાણ થકી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પગભર થાય તેવો મુખ્ય સાથે નવથી વધુ નાહરી કેન્દ્રો ડાંગ જિલ્લામાં ચાલે છે.

    વધઇ ખાતે આવેલી નાહરી કેન્દ્ર પ્રાકૃતિક ઉત્પાદક થકી ડાંગી ભોજન ઉપલબ્ધ કરાવે છે. હાલ ચોમાસાની સિઝનમાં ડાંગ જિલ્લામાં આવનાર પ્રવાસીઓ પહેલી પસંદ નાહરી જમણની કરી રહ્યા છે. આમ પણ ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે નાહરી કેન્દ્રમાં મળતું ભોજન સાત્વિક પૌષ્ટિક સાદુ અને પારંપરિક હોવાથી લોકોની પહેલી પસંદ બની ગયુ છે. વઘઈ અને સાપુતારા સ્થિત નાહરી કેન્દ્રમાં સ્વ સહાય જૂથની બહેનો પ્રવાસીઓનેડાગી ભોજન જમાડે છે. નાહરી કેન્દ્ર થકી ડાંગની બહેનો આર્થિક રીતે સદ્ધર બની છે. આજિવીકા મેળવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply