Skip to main content
Settings Settings for Dark

થોળ પક્ષી અભ્યારણ્યમાં આ વર્ષે 50,000થી વધુ પક્ષીઓ નોંધાયા

Live TV

X
  • મહેસાણા જિલ્લાના કડી પાસે આવેલા થોળ પક્ષી અભયારણ્યમાં આ વર્ષે 50 હજારથી વધુ પક્ષીઓની નોંધણી થઈ છે. જેમાં કુંજ,ગડેરો, રાજહંસની સાથે ગાજહસની સંખ્યામાં વધારો થયો છે. 

    વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજહંસ નામના પક્ષીઓ હિમાલયથી આ અભયારણ્યમાં આવ્યા છે. મુખ્ય પક્ષીઓની ગણતરી આગામી મહિને હાથ ધરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply