Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે દેશના પ્રથમ'ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ'નો શુભારંભ કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાતે છે. પીએમ મોદી આજે સાંજે 4 વાગ્યે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન પીએમ મોદી નેશનલ સ્ટોક એક્સચેન્જ, ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર, સિંગાપુર એક્સચેન્જ ક્નેક્ટ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટરનો શુભારંભ કરશે તેમજ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના મુખ્યાલયની ઈમારતનો શિલાન્યાસ પણ કરશે. 

    આ સાથે દેશનું પ્રથમ IIBX એટલે કે "ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ" શરૂ થશે. IIBX એક્સચેન્જ ગુણવત્તાની ખાતરી સાથે જવાબદાર સોર્સિંગ અને કાર્યક્ષમ ભાવ શોધની સુવિધા પણ આપશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ પણ ભાગ લેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply