Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી દ્રારા જામનગરના ધ્રોલ ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ અને પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગર,ખેડા અને અમદાવાદ જિલ્લા માટે ૩,૧૧૬ લાખ રૂપિયાના ખર્ચે નિમાર્ણ પામનાર સેન્ટર ઓફ એકસેલેન્સનું ઈ-ખાતમુહૂર્ત કરશે 

    સેન્ટર ઓફ એક્સેલન્સ અધ્યતન પ્રકારની ટેક્નોલોજી ખેડૂતો માટે ઉપયોગી બને છે. જેમાં રક્ષિત ખેતી, ટપક સિંચાઈ પધ્ધતિ, ફર્ટીગેશન તથા અધ્યતન ધરૂ ઉછેર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાનો પ્રયત્નો કરવામાં આવે છે. ઇન્ડો ઇઝરાઇલ વર્ક પ્લાન હેઠળ ખેડૂતો હાઇટેક પ્લગ નર્સરીઓમાં તૈયાર થયેલ ગુણવત્તાયુક્ત શાકભાજીના ધરૂનું વાવેતર કરતા થયા છે. 

    ખેડૂતોને નવીનત્તમ ટેકનોલોજીનો લાભ મળી રહે તે હેતુથી ઇન્ડો ઇઝરાયલ વર્ક પ્લાન હેઠળ રાજ્યમાં છ સેન્ટર ઓફ એક્સેલેન્સ કાર્યરત છે. જેની સફળતા ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા રાજયમાં વિવિધ જગ્યાએ આવા કેન્દ્રો ઉભા કરવામાં આવી રહેલ છે. જેના ભાગરૂપે મુકામ મીરોલી, દસક્રોઈ અને અમદાવાદ ખાતે પણ સેન્ટર ઓફ એક્સેલન્સ સેન્ટર બનાવવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply