રાજકોટ - અટલજીને શ્રદ્ધાંજલિ આપવા સભાનું આયોજન
Live TV
-
કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત
રાજકોટમાં નાગરિકો દ્વારા અટલજીને શ્રદ્ધાંજલિ આપવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ સભામાં દરેક સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દિવંગત નેતા શ્રદ્ધાંજલિ આપી હતી