રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને રાષ્ટ્રપતિના હસ્તે ચંદ્રક એનાયત કરાશે
Live TV
-
સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ પોલીસ અધિકારીઓ, જવાનોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવે છે ત્યારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિના હસ્તે ચંદ્રક એનાયત કરવામાં આવશે.
રાજુ ભાર્ગવ 1995ની બેચના આઈપીએસ અધિકારી છે.
