Skip to main content
Settings Settings for Dark

રાજ્યકક્ષાનો સ્વતંત્રતા પર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થીતીમાં અરવલ્લીના મોડાસા ખાતે યોજાયો.

Live TV

X
  • રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીનો મુખ્ય સમારોહ અરવલ્લીના મોડાસા ખાતે યોજાયો હતો.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને પરેડનુ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગુજરાતના નાગરિકોને, સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમજ કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી.
    રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા-01 -01 -2022  થી 3 ટકાનો વધારો આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય.સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે. આ લાભ. તા-01 -01 -2022થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો સાત મહિનાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવાશે.જાન્યુઆરીથી માર્ચ ના તફાવતની રકમનો પ્રથમ હપ્તો ઑગસ્ટ-૨૦૨૨, એપ્રિલ થી જૂન ના તફાવતની રકમનો બીજો હપ્તો સપ્ટેમ્બર-૨૦૨૨,તેમજ ત્રીજો હપ્તો ઓક્ટોબર માસના પગાર સાથે અપાશે.

    આ વધારાનો લાભ જે કર્મચારીઓ સાતમા પગારપંચનો લાભ મેળવે છે તેમને જ મળવાપાત્ર થશે.મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકાર પર અંદાજીત વાર્ષિક રૂપિયા ૧૪૦૦ કરોડનું નાણાકીય ભારણ વધશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply