Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યુ ઓફ યુનિટી-અત્યાર સુધી બે કરોડથી વધુ પ્રવાસીઓ લઈ ચૂક્યા મુલાકાત

Live TV

X
  • નર્મદા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભારત દેશ જ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત બની રહ્યું છે. દેશ-વિદેશના મહાનુભાવો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લઇ રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્સે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. એટલું જ નહિ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી અત્યાર સુધીમાં બે કરોડ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઇ ચુક્યા છે.

    2022ની સરખામણીમાં 2023માં પ્રવાસઓની સંખ્યા 10 લાખ જેટલી વધી છે. ત્યારે વર્ષ 2024માં પણ પ્રવાસીઓનો ધસારો યથાવત છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતા દર્શાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply