અમેરિકાની સ્પેસ એજંસી નાસાનો રોબોટીક યાન,, "એસ્ટોરોઇડ બેન્રુ" માટે "ઓસિરિસ રેક્સ" આજે અંતિમ ઉડાન ભરશે
Live TV
-
"ઓસિરિસ રેક્સ" 3.07 કિલોમીટરની દૂરીથી "એસ્ટોરોઇડ બેન્રુ"નું અવલોકન કરશે. ઓક્ટોબર-2020 બાદ "ઓસિરિસ રેક્સ"ની સૌથી ઓછી દૂરી રહેશે.
અમેરિકાની સ્પેસ એજંસી નાસાનો રોબોટીક યાન,, "એસ્ટોરોઇડ બેન્રુ" માટે "ઓસિરિસ રેક્સ" આજે અંતિમ ઉડાન ભરશે. "ઓસિરિસ રેક્સ" 3.07 કિલોમીટરની દૂરીથી "એસ્ટોરોઇડ બેન્રુ"નું અવલોકન કરશે. ઓક્ટોબર-2020 બાદ "ઓસિરિસ રેક્સ"ની સૌથી ઓછી દૂરી રહેશે. મહત્વપૂર્ણ છે કે,, "ઓસિરિસ રેક્સ" 20 ઓક્ટોબર 2020 બાદ ચટ્ટાન અને ધૂળના નમૂના એક્ત્ર કરીને,, ટચ એંડ ગો સેંપલ કલેક્શન ઇવેંટ બાદ સૌથી નજીક છે. "ઓસિરિસ રેક્સ"ની ટીમે "એસ્ટોરોઇડ બેન્રુ"ને ટીમમાં એટલા માટે સામેલ કર્યુ છે કે,, ઓક્ટોબર મહિના બાદ "એસ્ટોરોઇડ બેન્રુ" અશાંત થયો હતો.
