Skip to main content
Settings Settings for Dark

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુનું આતંકવાદી જૂથને 'શરણાગતિ' સ્વીકારવા આહ્વાન

Live TV

X
  • ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ આતંકવાદી જૂથને 'શરણાગતિ' સ્વીકારવા આહ્વાન કર્યું છે અને ચેતવણી આપી છે કે આ હમાસના અંતની શરૂઆત છે. 

    નેતન્યાહુની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે તાજેતરના દિવસોમાં હમાસ આતંકવાદીઓએ ઇઝરાયેલી દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. દરમિયાન પ્રવક્તા ડેનિયલ હગારી જણાવ્યું હતું કે સેનાએ ગાઝા શહેરમાં એક વિશાળ ટનલ નેટવર્ક શોધી કાઢ્યું છે. ગાઝા પટ્ટીમાં હમાસની શેજૈયા બટાલિયનના નવા કમાન્ડરને ઇઝરાયેલી દળો દ્વારા કરાયેલા હુમલામાં ઠાર કરાયો છે. 

    બીજી તરફ અમેરિકન રાજ્ય સચિવ એન્ટની બલિન્કને ઇઝરાયેલને હમાસ સાથેના તેના યુદ્ધમાં પેલેસ્ટિનિયન નાગરિકોની સુરક્ષા માટે વિનંતી કરી હતી. 

    અમેરિકાના વહીવટીતંત્રએ કોંગ્રેસની સમીક્ષા વિના ઇઝરાયેલને લગભગ 14,000 ટાંકી શેલોના વેચાણની મંજૂરી આપવા માટે કારોકાતી સત્તાનો પણ ઉપયોગ કર્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply