Skip to main content
Settings Settings for Dark

કાબુલમાં આત્મઘાતી બ્લાસ્ટ, 3 લોકોના મોત

Live TV

X
  • અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે એક આત્મઘાતી બ્લાસ્ટ થયો જેમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

    આ પહેલા અફગાનિસ્તાનના પશ્ચિમ પ્રાંતમાં ફરાયમાં તાલિબાની આતંકીઓએ શુક્રવારે પોલિસ ચોકી પર હુમલો કર્યો હતો, જેમાં 18 જવાનોના મોત થયા હતા. આતંકીઓએ ફરી એકવાર આત્મઘાતી બ્લાસ્ટ કરતા 3 લોકો મોતને ભેટ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
apply