Skip to main content
Settings Settings for Dark

કોકા-કોલા એ, અમેરિકાના બે રાજ્યોમાંથી 10,000 થી વધુ કેન પાછા ખેંચ્યા

Live TV

X
  • કોકા-કોલા ઉત્પાદક રેયસ કોકા-કોલા બોટલિંગે, પ્લાસ્ટિક દૂષણની ચિંતાને કારણે બજારમાંથી આ બોટલો પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો.

    કોકા-કોલાએ યુનાઇટેડ સ્ટેટ્સના બે રાજ્યો, ઇલિનોઇસ અને વિસ્કોન્સિનમાંથી બજારમાંથી તેના 10,000 થી વધુ કેન પાછા ખેંચી લીધા છે. ઇલિનોઇસ મિસિસિપી નદીના કિનારે અને વિસ્કોન્સિન ગ્રેટ લેક્સના કિનારે સ્થિત છે. કોકા-કોલા ઉત્પાદક રેયસ કોકા-કોલા બોટલિંગે, પ્લાસ્ટિક દૂષણની ચિંતાને કારણે બજારમાંથી આ બોટલો પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો. એબીસી ન્યૂઝ ચેનલના એક સમાચાર અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અહેવાલ મુજબ, 24 માર્ચે, અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, આ કેનનો ઉપયોગ સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસરો કરી શકે છે. આ પરીક્ષણથી કોકા-કોલા ઓરિજિનલ ટેસ્ટના 86,412 કાઉન્ટ પેક પર અસર પડી.

    રેયસ કોકા-કોલા બોટલિંગના પ્રવક્તાએ, મંગળવારે એક નિવેદનમાં કેન સ્વૈચ્છિક રીતે પાછા ખેંચવાની પુષ્ટિ કરી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ કેન અમારા ઉચ્ચ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતા નથી. અમારા માટે સૌથી મહત્વની બાબત એ છે કે, લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળા પીણા ઉત્પાદનો પૂરા પાડવામાં આવે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply