Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ કોરિયા અને અમેરિકાએ શરૂ કર્યો વાર્ષિક સૈન્ય અભ્યાસ

Live TV

X
  • ઉત્તર કોરિયા સાથે હકારાત્મક વાતચીતના માહોલ વચ્ચે દક્ષિણ કોરિયા અને અમેરિકાએ પોતાનો વાર્ષિય સૈન્ય અભ્યાસનો આરંભ કરી દીધો છે, જે આ વર્ષે યુદ્ધ અભ્યાસની સમય મર્યાદા ઘટાડી 4 સપ્તાહ કરી દીધી છે.

    ફલ ઈગલ નામના આ યુદ્ધ અભ્યાસના પ્રથમ ચરણમાં અમેરિકાના 11,500 જ્યારે દક્ષિણ કોરિયાના 2 લાખ 90 હજાર સૈનિક ભાગ લઇ રહ્યા છે. આ વર્ષે અમેરિકાના વિમાનવાહક પોત અથવા તો કોઇપણ પણડુબ્બી યુદ્ધ અભ્યાસમાં ભાગ નથી લઇ રહી. બન્ને દેશનું કહેવું છે કે, દરવર્ષની જેમ આ વર્ષે પણ યુદ્ધ અભ્યાસમાં કોઇપણ પ્રકારની કમી નહીં વર્તાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply