Skip to main content
Settings Settings for Dark

ફ્લોરિડામાં એક શાળામાં થયેલા ગોળીબાર, 17ના મોત, 20 ઈજાગ્રસ્ત

Live TV

X
  • અમેરિકાના ફ્લોરિડામાં એક શાળામાં થયેલા ગોળીબાર પછી પોલીસે એક શકમંદની ધરપકડ કરી છે. આ ગોળીબારમાં 17 લોકોના જીવ ગયા હતા.

    અમેરિકાના ફ્લોરિડામાં એક શાળામાં થયેલા ગોળીબાર પછી પોલીસે એક શકમંદની ધરપકડ કરી છે. આ ગોળીબારમાં 17 લોકોના જીવ ગયા હતા. શાળા સંચાલકોનું કહેવું છે કે, હુમલાખોર સભવતઃ પૂર્વ વિદ્યાર્થી હતો. ફ્લોરિડાના ગવર્નર રેક્સ કોર્ટે જણાવ્યું કે, શાળામાં ગોળીબારની આ ઘટના અંગે પ્રમુખ ટ્રમ્પ સાથે પણ વાતચીત કરી છે. પ્રમુખ ટ્રમ્પે ટ્વીટ કરીને પીડિત પરિવારોને સાંત્વના આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
apply