CWG: મીરાબાઇ ચાનુએ વેટલેફ્ટિંગમાં ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ
Live TV
-
ભારતની મહિલા ખેલાડી સાઇખોમ મીરાબાઇ ચાનુએ 21 વર્ષે રાષ્ટ્રમંડળ રમતોમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યુ છે. ચાનુએ સ્નેચમાં 86નો સ્કોર કર્યો અને ક્લીન એન્ડ જર્કમાં 110 સ્કોર કરીને કુલ 196 સ્કોરની સાથે મેડલ પોતાના નામે કર્યો..સ્નેચ અને ક્લીન એન્ડ જર્કમાં ચાનુનો આ વ્યક્તિગત રીતે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે..આ સ્પર્ધાનો રજત પદક મોરિશીયસની મૈરી હૈનિત્રાના નામે રહ્યો..ઉલ્લેખનીય છે કે કોમનવેલ્થ ગેમ 2018માં ભારતમાટે પ્રથમ ખુશખબરી વેટલિફ્ટર ગુરુરાજાએ અપાવી હતી.