Skip to main content
Settings Settings for Dark

CWG 2018: સંજીવ રાજપૂતે 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં જીત્યો ગોલ્ડ

Live TV

X
  • CWG 2018: સંજીવ રાજપૂતે 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં જીત્યો ગોલ્ડ

    CWG 2018માં શનિવારે શૂટર સંજીવ રાજપૂતે 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. આ કેટેગરીનો સિલ્વર કેનેડાના જોર્જ સેશ અને બ્રોન્ઝ ઇંગલેન્ડના ડીન બેલે જીત્યો છે. બ્રોન્ઝ મેડલ માટે થયેલા મુકાબલામાં ભારતીય મહિલા હોકી ટીમ ઇંગ્લેન્ડથી 6-0થી હારી ગઇ. આ રીતે તે મેડલ ટેલીમાં જગ્યા ન બનાવી શકી. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના અત્યાર સુધી 47 મેડલ થઇ ગયા છે. તેમાં 20 ગોલ્ડ છે. ભારતે સૌથી વધુ 16 મેડલ શૂટિંગમાં જીત્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply