આજે રાષ્ટ્રીય તબીબ દિવસઃ પ્રધાનમંત્રી IMAના કાર્યક્રમમાં તબીબોને કરશે સંબોધિત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 3 વાગ્યે રાષ્ટ્રીય તબીબ દિવસ નિમિત્તે તબીબોને સંબોધન કરશે.
પ્રધાનમંત્રીએ બુધવારે ટ્વિટ કરતા કહ્યું હતું કે, “ભારતને કોવિડ-19 સામેની લડાઈમાં તબીબોનાં અથાક પ્રયાસો માટે ગૌરવ છે. 1 જુલાઈનો દિવસ રાષ્ટ્રીય તબીબ દિવસ તરીકે મનાવાય છે. આવતીકાલે બપોરે 3 વાગ્યે તબીબ સમુદાયને @IMAIndiaOrg દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધિત કરીશ.”
લાઈવ નિહાળો:
• https://t.co/lZYA5ZoyS6
• https://t.co/mMea33TJXC
• https://t.co/HuRKSUjpno https://t.co/eFo3MkAO9P
