Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડના 11મા  મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામી આજે શપથ લેશે 

Live TV

X
  • પુષ્કરસિંહ કુમાઉ ક્ષેત્રના ખટીમાં વિધાનસભા વિસ્તારમાંથી 2 વખત વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા છે

    ભાજપ નેતા પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બનશે. આજે સાંજે દેહરાદૂનના રાજભવનમાં તેમને ઉત્તરાખંડના ૧૧મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવશે. ધામીને શનિવારે સાંજે ભાજપ વિધાનસભા પક્ષના નેતા પદે ચૂંટવામાં આવ્યા હતા.

    વિધાનસભા પક્ષના નેતા પદે ચૂંટાયા પછી ધામીએ, કેન્દ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કરતાં કહ્યું, કે સૌના સહયોગથી તેઓ આવનારા પડકારોનો સામનો કરશે. મીડિયા સાથેની વાતચીતમાં પુષ્કરસિંહ ધામીએ જનસેવા જ, પોતાનું લક્ષ્ય હોવાનું જણાવ્યું હતું. પુષ્કરસિંહ કુમાઉ ક્ષેત્રના ખટીમાં વિધાનસભા વિસ્તારમાંથી 2 વખત વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply