ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ત્રણ દેશોના પ્રવાસે, ગ્વાટેમાલા, પનામા અને પેરુ
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ત્રણ દેશો ગ્વાટેમાલા, પનામા અને પેરુના પ્રવાસે છે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ત્રણ દેશો ગ્વાટેમાલા, પનામા અને પેરુના પ્રવાસે છે. ઉપરાષ્ટ્રપતિના આ પ્રવાસ દરમિયાન પ્રોદ્યોગિકી, અંતરિક્ષ, ટેલિમેટ્રીક ટ્રાફિક, ઉપગ્રહ નિર્માણ, વિજ્ઞાન સહિત ઘણા ક્ષેત્રોમાં સહયોગ અંગે મંત્રણા થશે. ભારત વાણિજ્ય અને આર્થિક ક્ષેત્રે ફાર્મા, આરોગ્ય ઉપકરણ, એન્જિનિયરીંગ, ઓટોમોબાઇલ અને પાયાના ક્ષેત્રોમાં વિકાસને ઉત્તેજન આપવાના મુદ્દે ચર્ચા કરશે. પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ તે દેશના ટોચના નેતાઓ સાથે બેઠક કરશે.